Botad Student Health Scare: બોટાદમાં પ્રવાસે આવેલા 35 વિદ્યાર્થીઓની તબિયત લથડી
Botad Student Health Scare: બોટાદ ખાતે શૈક્ષણિક પ્રવાસે આવેલા તાલોદના બે બસ ભરેલા અંદાજે 90 જેટલા વિદ્યાર્થીઓમાંથી 35 જેટલા વિદ્યાર્થીઓની મોડી રાત્રે અચાનક તબિયત લથડી હતી.
Advertisement
Botad Student Health Scare: બોટાદ ખાતે શૈક્ષણિક પ્રવાસે આવેલા તાલોદના બે બસ ભરેલા અંદાજે 90 જેટલા વિદ્યાર્થીઓમાંથી 35 જેટલા વિદ્યાર્થીઓની મોડી રાત્રે અચાનક તબિયત લથડતાં તેમને તાવ અને શરદીના લક્ષણો જણાઈ આવતા ત્વરિત સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જુઓ વીડિયો...

