Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

અમદાવાદ માં Digital Arrest મામલે 4 આરોપીઓની ધરપકડ

અમદાવાદનાં (Ahmedabad ) સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ડિજિટલ અરેસ્ટનાં કિસ્સા મામલે પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. 11 નવેમ્બરનાં રોજ સોલા પોલીસ સ્ટેશનમાં ડિજિટલ અરેસ્ટ મામલે ફરિયાદ નોંધાઈ હતી
Advertisement

અમદાવાદનાં (Ahmedabad ) સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ડિજિટલ અરેસ્ટનાં કિસ્સા મામલે પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. 11 નવેમ્બરનાં રોજ સોલા પોલીસ સ્ટેશનમાં ડિજિટલ અરેસ્ટ મામલે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં આરોપીઓએ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનાં અધિકારીનાં નામે ઓળખ આપી હતી. ડિજિટલ એરેસ્ટ (Digital Arrest) કરતી ટોળકી ચાઈનીઝ નંબરો વાપરી વોટ્સએપ અને ટેલિગ્રામથી લોકોને ભોગ બનાવતી હતી.

Advertisement
Tags :
Advertisement

.

×