Gujarat માં આ વર્ષે 40 થી 50 ઇંચ વરસાદની આગાહી
Gujarat Weather Update: જળક્રાંતિ ટ્રસ્ટની બેઠકમાં 11 વર્ષા વિજ્ઞાન તજજ્ઞો દ્વારા કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં આ વર્ષે ચોમાસાને લઈ રાહતના સમાચાર આપવામાં આવ્યા છે, જે મુજબ રાજ્યમાં 40 થી 50 ઇંચ વરસાદની આગાહી કરવામાં આવી છે.
Advertisement
- Gujarat માં આ વર્ષે 40 થી 50 ઇંચ વરસાદની આગાહી
- કાળઝાળ ગરમી વચ્ચે ચોમાસાને લઈ મોટા સમાચાર
- ગુજરાતમાં આ વર્ષે 40 થી 50 ઇંચ વરસાદની આગાહી
- જળક્રાંતિ ટ્રસ્ટની બેઠકમાં 11 વર્ષા વિજ્ઞાન તજજ્ઞો રહ્યા હાજર
- ચોમાસાના આગમન અને ખેડૂતોની વાવણી અંગે કરવામાં આવી ચર્ચા
Gujarat Weather Update: જળક્રાંતિ ટ્રસ્ટની બેઠકમાં 11 વર્ષા વિજ્ઞાન તજજ્ઞો દ્વારા કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં આ વર્ષે ચોમાસાને લઈ રાહતના સમાચાર આપવામાં આવ્યા છે, જે મુજબ રાજ્યમાં 40 થી 50 ઇંચ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ બેઠકમાં ચોમાસાના આગમન અને ખેડૂતોની વાવણી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, જેમાં વાવણી માટે 15 જૂન, 21જૂન અને 3 જુલાઈ એમ ત્રણ મહત્વના તબક્કાઓ સૂચવવામાં આવ્યા છે. રાહતની વાત એ છે કે આ વર્ષે ગુજરાતમાં કોઈ મોટા વાવાઝોડા કે હોનારતનો ભય રહેલો નથી અને ચોમાસું 15 ઓક્ટોબરની આસપાસ રાજ્યમાંથી વિદાય લેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વધુ જાણવા જુઓ વીડિયો...
Advertisement


