નિયમિત 1 ચીકુ ખાવાના 5 ફાયદા..
ડાયજેશન સુધારે- ચીકુમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોવાથી કબજિયાત અને અપચાથી રાહત મળે છે.- ચીકુ રોજ ખાવાથી પાચનતંત્ર મજબુત બને છે.- ચીકુમાં મીઠું નાખીને ખાવાથી કબજિયાત દૂર થાય છે.- આ સાથે ચીકુના સેવનથી મોટાપો પણ ઓછો થાય છે. એનર્જી મળશે- ચીકુ ગ્લુકોઝથી ભરપૂર હોવાથી શરીરને શક્તિ મળે છે.- થાક લાગે ત્યારે ચીકુનું સેવન અવશ્ય કરવું જોઈએ.જીવલેણ રોગથી બચાવે- ચીકુ શરીરને સ્વસ્થ રાખવામાં લાભદાયી છ
Advertisement
Advertisement
ડાયજેશન સુધારે
- ચીકુમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોવાથી કબજિયાત અને અપચાથી રાહત મળે છે.
Advertisement
- ચીકુ રોજ ખાવાથી પાચનતંત્ર મજબુત બને છે.
- ચીકુમાં મીઠું નાખીને ખાવાથી કબજિયાત દૂર થાય છે.
- આ સાથે ચીકુના સેવનથી મોટાપો પણ ઓછો થાય છે.
એનર્જી મળશે
- ચીકુ ગ્લુકોઝથી ભરપૂર હોવાથી શરીરને શક્તિ મળે છે.
- થાક લાગે ત્યારે ચીકુનું સેવન અવશ્ય કરવું જોઈએ.
જીવલેણ રોગથી બચાવે
- ચીકુ શરીરને સ્વસ્થ રાખવામાં લાભદાયી છે.
- કેન્સર જેવા જીવલેણ રોગ સામે શરીરની રક્ષા કરે છે.
- ફેફસાના કેન્સરમાં પણ લીભકારી છે.
એન્ટી એન્ફ્લેમેટરી
- કબજિયાતમાં લાભકારી છે.
- આંખની સમસ્યાથી રાહત અપાવે છે.
- આંતરડાને મજબૂત બનાવે છે.
આંખો માટે ફાયદારૂપ
- ચીકુ વિટામિન A થી ભરપૂર હોવાથી આંખોની રોશની લાંબા સમય સુધી ટકી રહે છે.
- આંખોની પીડામાં લાભકારી છે.


