ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આ ચીજને ઘરના દરવાજે લગાવવાથી વ્યક્તિની પ્રગતિ અને ધન પ્રાપ્તિ થાય છે

ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવતા 5 ફેંગશુઈ (Feng shui and Lucky Charms)ક્રિસ્ટલ પિરામિડ: ક્રિસ્ટલ પિરામિડને ઉત્તર-પૂર્વમાં કે પૂજા સ્થાનમાં રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે.ત્રણ સિક્કા:  ઘરના મુખ્ય દરવાજા પર 3 જૂના સિક્કા લાલ રિબનમાં બાંધીને લટકાવાથી ધન પ્રાપ્તિ થાય છે. વાંસનો છોડ:  વાંસનો છોડ લગાવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને પ્રગતિ આવે છે.  છોડ જેટલો વધે તેટલી જ વ્યક્તિની પ્રગતિ થાય છે.ચાઈનીઝ ફ્ર
10:06 AM Sep 22, 2022 IST | Vipul Pandya
ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવતા 5 ફેંગશુઈ (Feng shui and Lucky Charms)ક્રિસ્ટલ પિરામિડ: ક્રિસ્ટલ પિરામિડને ઉત્તર-પૂર્વમાં કે પૂજા સ્થાનમાં રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે.ત્રણ સિક્કા:  ઘરના મુખ્ય દરવાજા પર 3 જૂના સિક્કા લાલ રિબનમાં બાંધીને લટકાવાથી ધન પ્રાપ્તિ થાય છે. વાંસનો છોડ:  વાંસનો છોડ લગાવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને પ્રગતિ આવે છે.  છોડ જેટલો વધે તેટલી જ વ્યક્તિની પ્રગતિ થાય છે.ચાઈનીઝ ફ્ર
ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવતા 5 ફેંગશુઈ (Feng shui and Lucky Charms)

ક્રિસ્ટલ પિરામિડ: ક્રિસ્ટલ પિરામિડને ઉત્તર-પૂર્વમાં કે પૂજા સ્થાનમાં રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે.
ત્રણ સિક્કા:  ઘરના મુખ્ય દરવાજા પર 3 જૂના સિક્કા લાલ રિબનમાં બાંધીને લટકાવાથી ધન પ્રાપ્તિ થાય છે. 
વાંસનો છોડ:  વાંસનો છોડ લગાવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને પ્રગતિ આવે છે.  છોડ જેટલો વધે તેટલી જ વ્યક્તિની પ્રગતિ થાય છે.
ચાઈનીઝ ફ્રોગ: દેડકાને ધનની દેવીનું પ્રતીક મનાય છે. ફેંગશુઈના દેડકા ખાસ હોય છે. તેના ત્રણ પગ અને તેના મોંમાં એક સિક્કો દબાયેલો હોય છે. તેને હંમેશા ઘરની બહાર રાખવામાં આવે છે.
વિન્ડ ચાઈમ: ઘરના મુખ્ય દરવાજા પર નાની-નાની ઘંટડી લટકાવવાથી ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા આવે છે. અને સમસ્યાઓનો અંત આવે છે.
Tags :
FengShuiGujaratFirstLuckybambooLuckyCharm
Next Article