5 State Assembly Election Results : West Bengal માં કોની બનશે સરકાર?
5 State Assembly Election Results : પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તમિલનાડુ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી (Assembly Elections) ની આજે મતગણતરી (Counting of Votes) હાથ ધરવામાં આવશે.
Advertisement
5 State Assembly Election Results : પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તમિલનાડુ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી (Assembly Elections) ની આજે મતગણતરી (Counting of Votes) હાથ ધરવામાં આવશે. આજના પરિણામો નક્કી કરશે કે આગામી પાંચ વર્ષ માટે સત્તાનું સુકાન કોના હાથમાં રહેશે.પશ્ચિમ બંગાળની 293 બેઠકો માટે બે તબક્કામાં થયેલા ભારે મતદાન બાદ આજે ફેંસલો આવશે. મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) અને વિપક્ષી નેતા સુવેન્દુ અધિકારી (Suvendu Adhikari) વચ્ચે ભવાનીપુર બેઠક પર પ્રતિષ્ઠાનો જંગ છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો...
Advertisement


