Banaskantha જિલ્લામાં રિચાર્જ કુવા નિર્માણના શુભારંભ
દાંતીવાડામાં જળ સંચય જન ભાગીદારી હેઠળ કાર્યક્રમ ચોડુંગરી ખાતે રિચાર્જ કુવા નિર્માણ કાર્યક્રમ યોજાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષભાઈ સંઘવી, સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત Recharge wells : ગુજરાતના દાંતીવાડામાં જળ સંચય જન ભાગીદારી હેઠળ કાર્યક્રમ યોજાયો છે. જેમાં ચોડુંગરી ખાતે રિચાર્જ...
Advertisement
- દાંતીવાડામાં જળ સંચય જન ભાગીદારી હેઠળ કાર્યક્રમ
- ચોડુંગરી ખાતે રિચાર્જ કુવા નિર્માણ કાર્યક્રમ યોજાશે
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષભાઈ સંઘવી, સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત
Recharge wells : ગુજરાતના દાંતીવાડામાં જળ સંચય જન ભાગીદારી હેઠળ કાર્યક્રમ યોજાયો છે. જેમાં ચોડુંગરી ખાતે રિચાર્જ કુવા નિર્માણ કાર્યક્રમ યોજાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષભાઈ સંઘવી કાર્યક્રમમાં ઉપસ્થિત છે. તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ સાથે વિધાનસભા અધ્યક્ષ તથા મહાનુભાવોની ઉપસ્થિતિ છે. જેમાં દાંતીવાડા તાલુકાના ચોડુંગરી ગામેથી બનાસકાંઠા જિલ્લામાં રિચાર્જ કુવા નિર્માણનો પ્રારંભ થયો છે.
Advertisement