Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar માં 748 Hindu પરિવારોની ધર્મ પરિવર્તનની ચીમકીથી ખળભળાટ

જામનગરનાં (Jamnagar) ધ્રોલમાંથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. ધ્રોલમાં 748 હિન્દુ પરિવારોએ (Hindu Families) ધર્મ પરિવર્તનની ચીમકી ઉચ્ચારી હોવાનો એક પત્ર હાલ ખૂબ જ વાઇરલ થયો છે. આ પત્ર વાઇરલ થતાં ખળભળાટ મચી ગયો છે. માહિતી મુજબ, ધ્રોલનાં સાત ડેરી મંદિર...
Advertisement

જામનગરનાં (Jamnagar) ધ્રોલમાંથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. ધ્રોલમાં 748 હિન્દુ પરિવારોએ (Hindu Families) ધર્મ પરિવર્તનની ચીમકી ઉચ્ચારી હોવાનો એક પત્ર હાલ ખૂબ જ વાઇરલ થયો છે. આ પત્ર વાઇરલ થતાં ખળભળાટ મચી ગયો છે. માહિતી મુજબ, ધ્રોલનાં સાત ડેરી મંદિર વિસ્તારનાં લોકોએ CM ને આ પત્ર લખ્યો છે અને તેમાં ધર્મ પરિવર્તન કરવાની વાત કરી છે. વાઇરલ પત્રમાં ધર્માંતરણ માટે સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટરને જવાબદાર ગણાવ્યા છે.

Advertisement
Tags :
Advertisement

.

×