ગુજરાત હાઈકોર્ટમાં 79th Independence Day ની ઉજવણી કરાઈ
79th Independence Day : આજે હાઈકોર્ટ પરિસરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી વિશેષ ઉત્સાહ સાથે કરવામાં આવી. હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગરવાલના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું અને ધ્વજવંદન બાદ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.
01:17 PM Aug 15, 2025 IST
|
Hardik Shah
79th Independence Day : આજે હાઈકોર્ટ પરિસરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી વિશેષ ઉત્સાહ સાથે કરવામાં આવી. હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગરવાલના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું અને ધ્વજવંદન બાદ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. આ પ્રસંગે એડવોકેટ જનરલ તેમજ સરકારી વકીલો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિના માહોલ વચ્ચે સૌએ સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને યાદ કરી, રાષ્ટ્ર પ્રત્યે સેવા અને સમર્પણના સંકલ્પ સાથે ઉજવણી પૂર્ણ કરી.
Next Article