ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આ રાશિના જાતકોને થશે રોકાણમાં અઢળક લાભ, થશે અણધાર્યો લાભ

આજનું પંચાંગ તારીખ 7 એપ્રિલ 2022, ગુરૂવારતિથિ ચૈત્ર સુદ છઠ (રાત્રે 8.33 થી સાતમ)રાશિ  વૃષભ (બ,વ,ઉ) (સવારે 9.10થી મિથુન)નક્ષત્ર  મૃગશીર્ષ (રાત્રે 10.41 થી આદ્રા)યોગ  સૌભાગ્યકરણ  કૌલવ દિન વિશેષ સૂર્યાસ્ત સાંજે 6.53 અભિજીત મૂહૂર્ત બપોરે 12.29 થી 12.53 રાહુકાળ બપોરે 12.00 થી 1.30 બપોરે 3.15 મંગળગ્રહ કુંભ રાશિમાં પ્રવેશ કરશે કાત્યાયની દેવીનું પૂજન કરવું   મેષ (અ,લ,ઈ) ·         આયોજનમાં કુશળતા વધે ·   Â
09:59 AM Apr 06, 2022 IST | Vipul Pandya
આજનું પંચાંગ તારીખ 7 એપ્રિલ 2022, ગુરૂવારતિથિ ચૈત્ર સુદ છઠ (રાત્રે 8.33 થી સાતમ)રાશિ  વૃષભ (બ,વ,ઉ) (સવારે 9.10થી મિથુન)નક્ષત્ર  મૃગશીર્ષ (રાત્રે 10.41 થી આદ્રા)યોગ  સૌભાગ્યકરણ  કૌલવ દિન વિશેષ સૂર્યાસ્ત સાંજે 6.53 અભિજીત મૂહૂર્ત બપોરે 12.29 થી 12.53 રાહુકાળ બપોરે 12.00 થી 1.30 બપોરે 3.15 મંગળગ્રહ કુંભ રાશિમાં પ્રવેશ કરશે કાત્યાયની દેવીનું પૂજન કરવું   મેષ (અ,લ,ઈ) ·         આયોજનમાં કુશળતા વધે ·   Â

આજનું
પંચાંગ


દિન
વિશેષ

સૂર્યાસ્ત સાંજે 6.53

અભિજીત મૂહૂર્ત બપોરે 12.29 થી 12.53

રાહુકાળ બપોરે 12.00 થી 1.30

બપોરે 3.15 મંગળગ્રહ કુંભ રાશિમાં પ્રવેશ કરશે

કાત્યાયની દેવીનું પૂજન કરવું

 

મેષ (અ,લ,ઈ)

·        
આયોજનમાં કુશળતા વધે

·        
પ્રવાસની શક્યતા છે

·        
રાજકીય ક્ષેત્રે લાભ

·        
નોંધપાત્ર ધનલાભ થશે

વૃષભ (બ,વ,ઉ)

·        
આકસ્મિક લાભ મળે

·        
આરોગ્ય જાળવવું

·        
વેપારમાં વિશેષ લાભ

·        
લોખંડથી વિશેષ લાભ

મિથુન (ક,છ,ઘ)

·        
પિતા દ્વારા લાભ

·        
કાર્યકુશળતા વધે

·        
ધન ખર્ચ વધું થશે

·        
અકસ્માતથી સાવધાન રહેવું

કર્ક (ડ,હ)

·        
વાહન યોગ છે

·        
પ્રવાસનું આયોજન થાય

·        
નાણાંકીય આયોજન વધુ રહે

·        
સુખમાં ઉમેરો થાય

સિંહ (મ,ટ)

·        
કાર્યમાં ભૂલ થઈ શકે છે

·        
ચોક્સાઈ વિશેષ રાખજો

·        
હાડકાના દુઃખાવાથી સાવધાન

·        
કાર્ય કરશો તો પરિણામ શુભ મળશે

કન્યા (પ,ઠ,ણ)

·        
સરકારી નોકરીના યોગ છે

·        
જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવે

·        
વાહનયોગ રચાયો છે

·        
શુભકાર્યમાં ભાગ લેવાનો અવસર મળે

તુલા (ર,ત)

·        
માતાનું આરોગ્ય જાળવજો

·        
કાર્યની મુશ્કેલીઓ દૂર થાય

·        
લોન સંબંધી કાર્યો સરળ બને

·        
વાહનયોગ રચાયો છે

 વૃશ્ચિક (ન,ય)

·        
સ્થાનાંતરના યોગ છે

·        
હવાઈ મુસાફરી પણ થઈ શકે છે

·        
જીવનસાથી સાથે શાંતિ જાળવવી

·        
ઘરમાં બજેટ કરતા વધુ ખરીદી થઈ જાય

ધન (ભ,ધ,ફ,ઢ)

·        
નોકરીમાં લાભ વિશેષ મળે

·        
મિત્રોથી યશ પ્રાપ્ત થાય

·        
ઋતુગત બિમારીથી સાવધાન

·        
રાજકીય ક્ષેત્રે જોડાયેલાને લાભ

મકર (ખ,જ)

·        
વાહન-મકાનનું સુખ મળે

·        
પ્રેમ સંબંધોમાં ખટાશ આવી શકે છે

·        
પણ, તમારી બુદ્ધિ સતેજ રહે

·        
આવકના માર્ગ મોકળા થાય

કુંભ (ગ,શ,સ,ષ)

·        
ઘરમાં શત્રુપીડા વધી શકે

·        
તમે ઈર્ષ્યાનો ભોગ બની શકો છો

·        
પરદેશ પ્રવાસ માટે શુભ યોગ છે

·        
તમને સફળતા મળી શકે છે

મિન (દ,ચ,ઝ,થ)

·        
ગળાના દુઃખાવાથી સાવધાન

·        
જાહેરજીવનમાં વધુ વિકાસ થાય

·        
તમારો પડ્યો બોલ ઝીલાય

·        
સુખમય દિવસ વીતે


આજનો મહામંત્ર
– સુખાનન્દકરીમ્ શાન્તામ્ સર્વદેવૈર્નમસ્કૃતામ્

સર્વભૂતાત્મિકાં દેવીં શામ્ભવીં પ્રણમામ્યહમ્
।।

આજનો
મહાઉપાય
નવું મકાન ખરીદવાનો સંકલ્પ સિદ્ધ ન થતો હોય તો
નિયમિત સંધ્યાકાળે ઉપરોક્ત મંત્રની એક માળા કરવી.

Tags :
dailyhoroscopeGujaratFirstHoroscope
Next Article