Ambaji: અંબાજીમાં શક્તિ કોરિડોર માટે મોટું બજેટ ફાળવાયું, જુઓ VIDEO
Ambaji news: યાત્રાધામ અંબાજીમાં શક્તિ કોરિડોરના ભવ્ય નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા રુ. 1632 કરોડનું જંગી બજેટ ફાળવવામાં આવ્યા બાદ હવે વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક સ્તરે દબાણ હટાવવાની મેગા ડ્રાઇવ શરૂ કરી દેવામાં આવી છે.
Advertisement
Ambaji news: યાત્રાધામ અંબાજીમાં શક્તિ કોરિડોરના ભવ્ય નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા રુ. 1632 કરોડનું જંગી બજેટ ફાળવવામાં આવ્યા બાદ હવે વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક સ્તરે દબાણ હટાવવાની મેગા ડ્રાઇવ શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ચુસ્ત પોલીસ બંદોબસ્તની હાજરી વચ્ચે અંબાજીના અલગ-અલગ 4 વિસ્તારોમાં બુલડોઝર ફેરવીને 30 થી વધુ મોટા કોમર્શિયલ અને અન્ય દબાણોને સફળતાપૂર્વક દૂર કરવામાં આવ્યા છે.

