Dhurandhar Controversy : ધુરંધર ફિલ્મને લઈ મોટો ડખો ગુજરાતમાં બલોચ સમાજ મેદાને!
'ધુરંધર' ફિલ્મ સામે ગુજરાતમાં વિરોધની ચિનગારી ઊઠી છે. ડાયલોગને લઈ જૂનાગઢનો બલોચ સમાજ આકરા પાણીએ આવ્યોછે.
11:05 PM Dec 10, 2025 IST
|
Vipul Sen
'ધુરંધર' ફિલ્મ સામે ગુજરાતમાં વિરોધની ચિનગારી ઊઠી છે. ડાયલોગને લઈ જૂનાગઢનો બલોચ સમાજ આકરા પાણીએ આવ્યોછે. જૂનાગઢ-ગીરસોમનાથના બલોચ આગેવાનોની બેઠક મળી હતી, ફિલ્મ પર પ્રતિબંધની માગ સાથે SP ને આવેદન પાઠવશે. બલોચ સમાજના પ્રમુખની આગેવાનીમાં આવેદન આપશે. અગ્રણીઓ પોલીસ ફરિયાદ-હાઇકોર્ટ સુધી જવા તૈયાર છે. રાજ્યમાં બલોચ સમાજના 10 લાખ લોકો વસવાટ કરે છે... જુઓ અહેવાલ....
Next Article