Bhavnagar : ભાવનગરમાં લગ્નના દિવસે ખેલાયો લોહિયાળ ખેલ!
આખા ભાવનગરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી આ ઘટના બંબાખાના વિસ્તારના ટેકરી ચોક નજીક બની છે.
Advertisement
આખા ભાવનગરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી આ ઘટના બંબાખાના વિસ્તારના ટેકરી ચોક નજીક બની છે.. જ્યાં, સાજન બારૈયા નામના યુવકે તેના લગ્ન થવાના હતા તે જ યુવતી એટલે કે સોની રાઠોડની હત્યા કરી નાંખી હતી. યુવતીનાં ઘરે આવી ઝઘડો કરી તેને મોતને ઘાટ ઉતારી સાજન ભાગી ગયો છે. આ બાબતે પરિવારજનોએ પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસ તાબડતોબ આવી. ઘટનાસ્થળેથી પુરાવા એકઠા કરી યુવતીની લાશને પીએમ માટે મોકલી હત્યાનો ગુનો નોંધ્યો છે અને તેને પકડવા કવાયત હાથધરી છે... જુઓ અહેવાલ...

