Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મેટ્રોમાં છોકરાએ એવું ગીત ગાયું કે બધા મુસાફરો પોતાને ગાતા રોકી શક્યા નહીં, જુઓ Video

સોશિયલ મીડિયા પર  આજ કાલ લાખોમાં વિડીયો( video) વાયરલ થતાં હોય છે ત્યારે કયો વિડીયો કયારે વાયરલ થશે તેનો ખ્યાલ રહેતો નથી. સોશિયલ મીડિયા  પર ઘણી વાર એવા વિડીયો વાયરલ થતાં હોય છે જે જોઈને તમે હસવાનું રોકી શકતા નથી તો ઘણા  એવા પણ વિડીયો હોય જે જોઈને તમારું હૈયું દ્રવી ઉઠશે.વિડીયોમાં તમે  જોઈ શકો છો કે આ મેટ્રોમાં  બધા  મુસાફરો બેઠેલા  જોઈ શકો છો. ત્યારે  બધી સીટ ફૂલ  જોઈને આ છોકરો ઊભો હતો અને
મેટ્રોમાં છોકરાએ એવું  ગીત ગાયું કે બધા મુસાફરો પોતાને ગાતા રોકી શક્યા નહીં  જુઓ video
Advertisement
સોશિયલ મીડિયા પર  આજ કાલ લાખોમાં વિડીયો( video) વાયરલ થતાં હોય છે ત્યારે કયો વિડીયો કયારે વાયરલ થશે તેનો ખ્યાલ રહેતો નથી. સોશિયલ મીડિયા  પર ઘણી વાર એવા વિડીયો વાયરલ થતાં હોય છે જે જોઈને તમે હસવાનું રોકી શકતા નથી તો ઘણા  એવા પણ વિડીયો હોય જે જોઈને તમારું હૈયું દ્રવી ઉઠશે.
વિડીયોમાં તમે  જોઈ શકો છો કે આ મેટ્રોમાં  બધા  મુસાફરો બેઠેલા  જોઈ શકો છો. ત્યારે  બધી સીટ ફૂલ  જોઈને આ છોકરો ઊભો હતો અને તેની નજર ઇંડિયનઆઇડલની એડ પર જાય છે. આ વિડીયોને નેહા કક્કડએ પોતાના  ઇન્સ્ટરગ્રામ  પર શેર કર્યો હતો. 
આ છોકરાએ મેટ્રોમાં જ તેણે અરિજિત સિંહનું 'કેસરિયા' ગીત ગાયું અને મેટ્રોનો જ અર્થ બદલી નાખ્યો. બધા મુસાફરો તેમનો થાક ભૂલી ગયા અને છોકરા સાથે સુમેળમાં ગાવા લાગ્યા. આ વિડીયો જોઈને ઘણા લોકો પોતાની પ્રતિક્રિયા આપતા રોકી શક્યા ન હતા અને છોકરાના અવાજની પ્રશંસા કરતા અને ગાતા જોવા મળ્યા હતા.
આ વિડીયોને અત્યારસુધી માં 2.6 મિલિયનથી વધુ લોકો જોઈ  ચૂક્યા છે. ઘણા લોકોએ છોકરાની આ ટેલેન્ટને બિરદાવી હતી. 
Advertisement
Tags :
Advertisement

.

×