ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આગ સાથે સ્ટંટ કરતા લોકો માટે ચેતવણી સમાન કિસ્સો, ભૂલથી પણ આવું ક્યારેય ન કરશો

આજકાલ સોશિયલ મીડિયામાં વાયરલ થવા અથવા માટે યુવાનો અવનવા અખતરા કરતા હોય છે. તેઓ પોતાના  જીવના  જોખમે આવા  અખતરા કરતાં જો કે તેઓના આ શોખ ઘણીવાર ભારે પડી જતા હોય છે. ત્યારે આવો  જ એક  કિસ્સો સુરતમાંથી  સામે  આવ્યો છે. જ્યાં જોખમી સ્ટંટ કરવા જતાં યુવાન આગની ઝપેટમાં આવી ગયો હતો. જોકે આ  ઘટના ગણપતિ આગમન દરમિયાન  આ ઘટના  બની હતી. આ  ઘટનાને પગલે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ ઘટના સુરતના પર્વત પાà
01:08 PM Aug 31, 2022 IST | Vipul Pandya
આજકાલ સોશિયલ મીડિયામાં વાયરલ થવા અથવા માટે યુવાનો અવનવા અખતરા કરતા હોય છે. તેઓ પોતાના  જીવના  જોખમે આવા  અખતરા કરતાં જો કે તેઓના આ શોખ ઘણીવાર ભારે પડી જતા હોય છે. ત્યારે આવો  જ એક  કિસ્સો સુરતમાંથી  સામે  આવ્યો છે. જ્યાં જોખમી સ્ટંટ કરવા જતાં યુવાન આગની ઝપેટમાં આવી ગયો હતો. જોકે આ  ઘટના ગણપતિ આગમન દરમિયાન  આ ઘટના  બની હતી. આ  ઘટનાને પગલે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ ઘટના સુરતના પર્વત પાà
આજકાલ સોશિયલ મીડિયામાં વાયરલ થવા અથવા માટે યુવાનો અવનવા અખતરા કરતા હોય છે. તેઓ પોતાના  જીવના  જોખમે આવા  અખતરા કરતાં જો કે તેઓના આ શોખ ઘણીવાર ભારે પડી જતા હોય છે. ત્યારે આવો  જ એક  કિસ્સો સુરતમાંથી  સામે  આવ્યો છે. જ્યાં જોખમી સ્ટંટ કરવા જતાં યુવાન આગની ઝપેટમાં આવી ગયો હતો. જોકે આ  ઘટના ગણપતિ આગમન દરમિયાન  આ ઘટના  બની હતી. આ  ઘટનાને પગલે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. 
આ ઘટના સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં ગણપતિ આગમનની ઉજવણી દરમ્યાન એક યુવક જવલનશીલ પદાર્થ મોઢામાં લઈને સ્ટંટ કરવા ગયો હતો. જલનશીલ પદાર્થ મોઢામાં લઈને સ્ટંટ કરતી યુવકના શરીર પર લાગી આગ લાગી  હતી . જોકે યુવકના શરીર પર એક એક આગ લાગી જતા આગની જ્વાળામાં ઘેરાયેલા યુવકે પોતાનું શર્ટ કાઢીને આગ બુજાવવાનો કર્યો પ્રયત્ન કર્યો હતો. 
જોકે આ વિડીયો  અત્યારે  સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ  થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે જોખમી સ્ટંટ કરવો યુવકને ભારે પડ્યો છે. મહત્વનું છે કે આ સ્ટંટ કરતાં સમયે યુવકની બાજુમાં એક બાળક પણ ઊભું  હતું. યુવકને સ્ટંટના કારણે આ બાળક પણ આગની ઝપેટમાં આવ્યું હતું. 
Tags :
cautionaryGujaratFirstmistakestunts
Next Article