Surat : ઝેરી પાણી પીને રત્નકલાકારો થયા બીમાર
રત્નકલાકારોએ કુલરનું પાણી પીતા થઈ હતી ઝેરી અસર પાણીના કુલરમાં સેલફોસની ગોળીઓ નાખ્યાની આશંકા સમગ્ર મામલે FSLની પણ મદદ લેવામાં આવી સુરતના અનભ જ્વેલર્સમાં પીધુ કુલરનું પાણી.. થઈ ઝેરી અસર. સુરતના અનભ જ્વેલર્સમાં પોલીસ તપાસ તેજ થઇ છે. જેમાં...
Advertisement
- રત્નકલાકારોએ કુલરનું પાણી પીતા થઈ હતી ઝેરી અસર
- પાણીના કુલરમાં સેલફોસની ગોળીઓ નાખ્યાની આશંકા
- સમગ્ર મામલે FSLની પણ મદદ લેવામાં આવી
સુરતના અનભ જ્વેલર્સમાં પીધુ કુલરનું પાણી.. થઈ ઝેરી અસર. સુરતના અનભ જ્વેલર્સમાં પોલીસ તપાસ તેજ થઇ છે. જેમાં રત્નકલાકારોએ કુલરનું પાણી પીતા ઝેરી અસર થઈ હતી. પાણીના કુલરમાં સેલફોસની ગોળીઓ નાખ્યાની આશંકા છે. તેમાં પાણીમાં ઝેર ભળ્યું છે કે નહિ તે માટે સેમ્પલ લેવાયા છે. તથા સમગ્ર મામલે FSLની પણ મદદ લેવામાં આવી છે.
Advertisement