Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

STUDIO ON WHEELS : સુર અને સંગીતનો સેતુ ! પાર્થ ઓઝા અને સંકેત ખાંડેકર સાથે કરી ખાસ વાતચીત

STUDIO ON WHEELS : ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ મીડિયા જગતમાં એક નવી ક્રાંતિ લાવવાની મુહિમ હાથ ધરી છે. STUDIO ON WHEELSના માધ્યમથી, ગુજરાત ફર્સ્ટ હવે સમાજના દરેક વર્ગ સાથે સીધી વાતચીત કરી રહી છે. ત્યારે આ વિશેષ મુહિમમાં સિંગર પાર્થ ઓઝા અને સંકેત ખાંડેકર સાથે ખાસવાતચીત કરવામાં આવી છે. STUDIO ON WHEELSમાં બંન્ને સિંગરે તેમની મ્યુઝિક સફર અંગે વાતો કરી છે. તેમજ અનેક રસપ્રદ કિસ્સાઓ પણ શેર કર્યા છે.
Advertisement

STUDIO ON WHEELS : ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ મીડિયા જગતમાં એક નવી ક્રાંતિ લાવવાની મુહિમ હાથ ધરી છે. STUDIO ON WHEELSના માધ્યમથી, ગુજરાત ફર્સ્ટ હવે સમાજના દરેક વર્ગ સાથે સીધી વાતચીત કરી રહી છે. ત્યારે આ વિશેષ મુહિમમાં સિંગર પાર્થ ઓઝા અને સંકેત ખાંડેકર સાથે ખાસવાતચીત કરવામાં આવી છે. STUDIO ON WHEELSમાં બંન્ને સિંગરે તેમની મ્યુઝિક સફર અંગે વાતો કરી છે. તેમજ અનેક રસપ્રદ કિસ્સાઓ પણ શેર કર્યા છે. પાર્થ ઓઝાએ જણાવ્યું છે કે સંગીતની દેન તો ઘરમાંથી જ મળી છે. તેમના પરિચયને વિસ્તૃત કરતા પાર્થ ઓઝાએ કહ્યું કે , "મારી દાદી, ઉમાબેન ઓઝા પણ સિંગર હતા. ઘરમાં ભણતરની સાથે સંગીત પર પણ ધ્યાન આપવામાં આવતું હતું. આ સંવાદની રસપ્રદ વાતો જાણવા માટે જુઓ...અહેવાલ.....

Tags :
Advertisement

.

×