ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

જંગલમાંથી ભૂલું પડેલું હરણ ATMમાં ઘૂસ્યું, જુઓ Video...

વહેલી સવારે હોમગાર્ડ જવાનના ધ્યાને આવ્યુંવનવિભાગે હરણનું રેસક્યૂ કર્યુંવીડિયો સોશિયલ મીડિયામાં વાયરલઅમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારોમાં સિંહ, દીપડાની શહેરમાં લટારના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે પણ આજે ધારી શહેરમાં હરણે લટાર મારી હતી.જંગલમાંથી ભૂલમાં શહેર તરફ આવી ચડેલું અચાનક હરણ ધારી પેટ્રોલ પંપ નજીક શ્વાનથી બચવા ATMમાં ઘૂસી ગયું હતું. શ્વાન ના શિકારની બચવા વહેલી
11:29 AM Dec 10, 2022 IST | Vipul Pandya
વહેલી સવારે હોમગાર્ડ જવાનના ધ્યાને આવ્યુંવનવિભાગે હરણનું રેસક્યૂ કર્યુંવીડિયો સોશિયલ મીડિયામાં વાયરલઅમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારોમાં સિંહ, દીપડાની શહેરમાં લટારના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે પણ આજે ધારી શહેરમાં હરણે લટાર મારી હતી.જંગલમાંથી ભૂલમાં શહેર તરફ આવી ચડેલું અચાનક હરણ ધારી પેટ્રોલ પંપ નજીક શ્વાનથી બચવા ATMમાં ઘૂસી ગયું હતું. શ્વાન ના શિકારની બચવા વહેલી
  • વહેલી સવારે હોમગાર્ડ જવાનના ધ્યાને આવ્યું
  • વનવિભાગે હરણનું રેસક્યૂ કર્યું
  • વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારોમાં સિંહ, દીપડાની શહેરમાં લટારના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે પણ આજે ધારી શહેરમાં હરણે લટાર મારી હતી.
જંગલમાંથી ભૂલમાં શહેર તરફ આવી ચડેલું અચાનક હરણ ધારી પેટ્રોલ પંપ નજીક શ્વાનથી બચવા ATMમાં ઘૂસી ગયું હતું. શ્વાન ના શિકારની બચવા વહેલી સવારે ATM માંથી બહાર નીકળવાના હરણ ફાંફાં મારતું નજરે પડ્યું હતું.
જ્યારે નાઈટ ડ્યુટી પતાવીને ઘરે જતા હોમગાર્ડની નજરે પડતાં ATMમાંથી હરણને શ્વાનોથી બચવવા વનવિભાગને કરાઈ જાણ કરાઇ હતી. વનવિભાગ દ્વારા હરણનું રેસ્ક્યું ઓપરેશન કરીને જંગલમાં મુક્ત કરાયું હતું. જ્યારે ATMમાં બહાર નીકળવાની મથામણ કરતા હરણનો વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
આ પણ વાંચો - લુપ્ત થવાને આરે ઊભેલી ગીધની 4 પ્રજાતિની આજથી વસ્તી ગણતરી શરૂ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AmreliATMDeerDhariForestDepartmentGujaratFirstStrayedViralVideo
Next Article