Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

મનસુખભાઈ માંડવિયાના વતનમાં Hanol Mahotsav, સેલિબ્રિટીઝ-નેતાઓનું ઘોડાપૂર, P.T. Usha-Kapil Dev સાથે ખાસ મુલાકાત

Hanol Mahotsav માં P.T. Usha, Kapil Dev અને Arun Govil ની ખાસ હાજરી
Advertisement

Hanol Mahotsav માં સેલિબ્રિટીઝ અને નેતાઓનું ઘોડાપૂરઉમટ્યું હતિું . કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાના વતન હણોલમાં ગ્રામ એક્સપો, જૂવાર યાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે P.T. Usha, Kapil Dev, Arun Govil (Ramayan), Shivraj Singh Chouhan અને Nimuben Bambhaniya સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. P.T. Usha એ યુવાનોને મોબાઈલ છોડી ગ્રાઉન્ડ પર આવવા આહ્વાન કર્યું હતું.

Studio On Wheels ની ટીમે Hanol ગામથી શરૂ કરી છે એક નવી સફર. Gujarat First નો સંકલ્પ છે 34 જિલ્લા, 90 દિવસ અને 10,000 કિલોમીટરની યાત્રા કરીને તમારા પ્રશ્નોને વાચા આપવાનો.

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×