Rajkot : SOG અને અન્ય વિભાગોની સંયુક્ત કાર્યવાહીથી બચાવ્યા બાળકો
બાળકોને ઇમિટેશનની કામગીરી માટે લાવ્યા હોવાની શક્યતા બેડી ચોકડી નજીક એક મકાનમાં બાળકોને ગોંધી રાખ્યા હતા તમામ બાળકોના મેડિકલ ચેકઅપ બાદ કાર્યવાહી હાથ ધરાશે Rajkot : રાજકોટમાં SOG અને સમાજ સુરક્ષા વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે. જેમાં પશ્વિમ...
Advertisement
- બાળકોને ઇમિટેશનની કામગીરી માટે લાવ્યા હોવાની શક્યતા
- બેડી ચોકડી નજીક એક મકાનમાં બાળકોને ગોંધી રાખ્યા હતા
- તમામ બાળકોના મેડિકલ ચેકઅપ બાદ કાર્યવાહી હાથ ધરાશે
Rajkot : રાજકોટમાં SOG અને સમાજ સુરક્ષા વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે. જેમાં પશ્વિમ બંગાળના 20 જેટલા બાળકોને મુક્ત કરાવ્યા છે. બાળકોને ઇમિટેશનની કામગીરી માટે લાવ્યા હોવાની શક્યતા છે. બેડી ચોકડી નજીક એક મકાનમાં બાળકોને ગોંધી રાખ્યા હતા. તેમજ તમામ બાળકોના મેડિકલ ચેકઅપ બાદ કાર્યવાહી હાથ ધરાશે. બાળમજૂરી માટે લાવનાર ઠેકેદાર વિરુદ્ધ પણ કાર્યવાહી કરાશે.
Advertisement