Ahmedabad : IPL ફાઈનલ પહેલા સ્ટેડિયમ બહાર ભીષણ દુર્ઘટના ટળી
સ્ટેડિયમ બહાર નાસ્તાની લારીમાં ગેસનો બાટલો ફાટ્યો ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો IPL મેચમાં લાખો લોકોની અવરજવર પહેલા દુર્ઘટના બની અમદાવાદમાં IPLની ફાઈનલ મેચ પહેલા મોટી દુર્ઘટના ટળી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર ગેસનો બોટલો ફાટ્યો છે....
Advertisement
- સ્ટેડિયમ બહાર નાસ્તાની લારીમાં ગેસનો બાટલો ફાટ્યો
- ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો
- IPL મેચમાં લાખો લોકોની અવરજવર પહેલા દુર્ઘટના બની
અમદાવાદમાં IPLની ફાઈનલ મેચ પહેલા મોટી દુર્ઘટના ટળી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર ગેસનો બોટલો ફાટ્યો છે. જેમાં સ્ટેડિયમ બહાર નાસ્તાની લારીમાં ગેસના બાટલામાં આગ ફાટી નિકળી છે. ત્યારે ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે. આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે IPL 2025ની ફાઈનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવવાની છે. IPL મેચમાં લાખો લોકોની અવરજવર પહેલા દુર્ઘટના બની છે.
Advertisement