Thakor Samaj Abhyuday Sammelan : અભ્યુદય મહાસંમેલન, જુઓ મોડી રાત્રે કેવો છે માહોલ LIVE
ગાંધીનગર ખાતે વિશાળ મહાસંમેલન ક્ષત્રિય ઠાકોર મહાસંમેલનનું મહાકવરેજ ગાંધીનગરના રામકથા મેદાનથી LIVE Kshatriya Thakor Samaj: ક્ષત્રિય ઠાકોર સમાજનું પાટનગર ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન યોજાયુ છે. જેમાં અડધી રાત્રે ગાંધીનગરના રામકથા મેદાનમાં ઠાકોર સમાજનું મહા સંમેલન શરૂ થયુ છે. અભ્યુદય નામે...
Advertisement
- ગાંધીનગર ખાતે વિશાળ મહાસંમેલન
- ક્ષત્રિય ઠાકોર મહાસંમેલનનું મહાકવરેજ
- ગાંધીનગરના રામકથા મેદાનથી LIVE
Kshatriya Thakor Samaj: ક્ષત્રિય ઠાકોર સમાજનું પાટનગર ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન યોજાયુ છે. જેમાં અડધી રાત્રે ગાંધીનગરના રામકથા મેદાનમાં ઠાકોર સમાજનું મહા સંમેલન શરૂ થયુ છે. અભ્યુદય નામે ક્ષત્રિય ઠાકોર સેનાનું મહાસંમેલન છે. ઠાકોર સમાજના સામાજીક અને શૈક્ષણિક સુધારણા માટે સંમેલન મળી રહ્યું છે. સંમેલનમાં સામાજીક આગેવાનો, રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યાં છે.
Advertisement


