Rahul Gandhi નું એક નિવેદન, Congress માં જ કકળાટ શરૂ!
ગુજરાત કોંગ્રેસની નેતાગીરી પર રાહુલ ગાંધીએ જ સવાલ ઉઠાવ્યા છે.
05:11 PM Mar 08, 2025 IST
|
Vipul Sen
અમદાવાદમાં કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીનું મોટું નિવેદન સામે આવ્યું છે. જે પછી ગુજરાત કોંગ્રેસમાં ઘમાસાણ મચી જવા પામ્યું છે. ગુજરાત કોંગ્રેસની નેતાગીરી પર રાહુલ ગાંધીએ જ સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, ગુજરાતની નેતાગીરીમાં બે પ્રકારના લોકો છે. એક જનતા સાથે રહે છે, જનતા માટે લડે છે. કોંગ્રેસમાં અડધા લોકો તો ભાજપ સાથે મળેલા છે....જુઓ અહેવાલ...
Next Article