Amreli : Bagasaraની શાળામાં વિચિત્ર ઘટના, 40 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત
વિદ્યાર્થીઓના હાથમાં બ્લેડ વડે ઈજાઓના નિશાન જોવા મળ્યા પ્રાથમિક શાળાના 40 જેટલા વિદ્યાર્થીઓએ ઈજાઓ પહોંચાડી મુંજ્યાસર ગ્રામ પંચાયત દ્વારા પોલીસમાં અરજી કરાઇ બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામની પ્રાથમિક શાળામાં એક વિચિત્ર ઘટના બહાર આવી છે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પોતાને...
10:29 AM Mar 26, 2025 IST
|
SANJAY
- વિદ્યાર્થીઓના હાથમાં બ્લેડ વડે ઈજાઓના નિશાન જોવા મળ્યા
- પ્રાથમિક શાળાના 40 જેટલા વિદ્યાર્થીઓએ ઈજાઓ પહોંચાડી
- મુંજ્યાસર ગ્રામ પંચાયત દ્વારા પોલીસમાં અરજી કરાઇ
બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામની પ્રાથમિક શાળામાં એક વિચિત્ર ઘટના બહાર આવી છે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પોતાને બ્લેડ વડે કાપા મારી ઇજા પહોંચાડવામાં આવેલ છે. આ ઘટના બાબતે વાલીઓને યોગ્ય જવાબ ન મળતા ગ્રામ પંચાયત દ્વારા પોલીસને અરજી આપવામાં આવી છે. મળેલ માહિતી મુજબ બગસરા તાલુકાની મોટા મુંજીયાસર પ્રાથમિક શાળામાં એક વિચિત્ર ઘટના બહાર આવતા શિક્ષણ વિભાગમાં ખળભરાટ થઈ ગયો છે.
Next Article