ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Narmada ના રાજપીપળામાં રાજ્ય સરકાર દ્વારા summercamp નું આયોજન કરવામાં આવ્યું

ગુજરાત સરકાર દ્વારા જીમનાસ્ટીક કેમ્પનું આયોજન આયોજન કરે છે જેમાં આ વર્ષે નર્મદા જિલ્લાના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નવી સુવિધાઓ ઉભી કરી છે જેમા ખેલાડીઓ માટે નવું બિલ્ડીંગ,સિન્થેટિક ટ્રેક,જીમનાસ્ટીક જેવી સુવિધાઓ આપવાામાં આવી છે કેમ્પ 11મે થી 2023 થી 31મે 2023 સુધી...
05:54 PM May 22, 2023 IST | Hiren Dave
ગુજરાત સરકાર દ્વારા જીમનાસ્ટીક કેમ્પનું આયોજન આયોજન કરે છે જેમાં આ વર્ષે નર્મદા જિલ્લાના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નવી સુવિધાઓ ઉભી કરી છે જેમા ખેલાડીઓ માટે નવું બિલ્ડીંગ,સિન્થેટિક ટ્રેક,જીમનાસ્ટીક જેવી સુવિધાઓ આપવાામાં આવી છે કેમ્પ 11મે થી 2023 થી 31મે 2023 સુધી...

ગુજરાત સરકાર દ્વારા જીમનાસ્ટીક કેમ્પનું આયોજન આયોજન કરે છે જેમાં આ વર્ષે નર્મદા જિલ્લાના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નવી સુવિધાઓ ઉભી કરી છે જેમા ખેલાડીઓ માટે નવું બિલ્ડીંગ,સિન્થેટિક ટ્રેક,જીમનાસ્ટીક જેવી સુવિધાઓ આપવાામાં આવી છે કેમ્પ 11મે થી 2023 થી 31મે 2023 સુધી ચાલશે રાષ્ટીય અને આંતરાષ્ટીય ખેલાડીઓ ભાગ લેશે જીમનાસ્ટીક સમર કેમ્પ માં 150 જેટલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે પોતાના રાજ્ય અને દેશ માટે મેડલ પણ મેળવી રહ્યા છે

આપણ  વાંચો-ગુજરાત ATS એ અલકાયદા ઈન્ડિયાના સક્રિય ગ્રુપનો કર્યો પર્દાફાશ

Tags :
NarmadaRajpiplaState Govtsummercamp
Next Article