ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

હાઇવે પર અચાનક વળી ગઇ ટ્રક એ સાથે બે કારનો વાળી નાંખ્યો કચ્ચરઘાણ, ત્રણ લોકોના ઘટનાસ્થળ પર જ મોત

પંજાબના બંગા-ફગવાડા હાઇવે પર ભીષણ માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક જ પરિવારના ત્રણ લોકોના ઘટના સ્થળ પર જ મોત થઇ ગયા. આ ઘટનાનો વિડીયો  હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો  જોઇને તમે પણ  હેરાન રહી જશો. આ અકસ્માત એવા સમયે થયો જ્યારે નેશનલ હાઇવે પર તમામ ગાડીઓ ફૂલ સ્પીડમાં જઇ રહી હતી. અને આ દરમ્યાન 18 પૈડાવાળી એક ટ્રકે અચાનક ટર્ન લીધો હતો. જેના કારણે ત્રણ કાર અનિયંત્રિà
02:13 PM Sep 13, 2022 IST | Vipul Pandya
પંજાબના બંગા-ફગવાડા હાઇવે પર ભીષણ માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક જ પરિવારના ત્રણ લોકોના ઘટના સ્થળ પર જ મોત થઇ ગયા. આ ઘટનાનો વિડીયો  હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો  જોઇને તમે પણ  હેરાન રહી જશો. આ અકસ્માત એવા સમયે થયો જ્યારે નેશનલ હાઇવે પર તમામ ગાડીઓ ફૂલ સ્પીડમાં જઇ રહી હતી. અને આ દરમ્યાન 18 પૈડાવાળી એક ટ્રકે અચાનક ટર્ન લીધો હતો. જેના કારણે ત્રણ કાર અનિયંત્રિà
પંજાબના બંગા-ફગવાડા હાઇવે પર ભીષણ માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક જ પરિવારના ત્રણ લોકોના ઘટના સ્થળ પર જ મોત થઇ ગયા. આ ઘટનાનો વિડીયો  હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો  જોઇને તમે પણ  હેરાન રહી જશો. 
આ અકસ્માત એવા સમયે થયો જ્યારે નેશનલ હાઇવે પર તમામ ગાડીઓ ફૂલ સ્પીડમાં જઇ રહી હતી. અને આ દરમ્યાન 18 પૈડાવાળી એક ટ્રકે અચાનક ટર્ન લીધો હતો. જેના કારણે ત્રણ કાર અનિયંત્રિત થઇને ટ્રક સાથે ટકરાઇ હતી. જે બાદ ટ્રક પણ પલટાઇ ગઇ. આ સમગ્ર ઘટનાક્રમ હાઇવે પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો .

ટ્રક ચાલકની ઓળખ ફિરોજપુર જિલ્લાના મેજર સિંહ તરીકે થઇ છે.  વિડીયોમાં સ્પષ્ટ નજરે પડી રહ્યું છે કે બંગા સાઇડથી ટ્રક જેવી માહિલપુર બહરામ ટી પોઇન્ટ પહોંચી ચાલકે તુંરત ટ્રકનો માહિલપુર સાઇડ તરફ અચાનક જ ટર્ન મારી  દીધો હતો.
Tags :
GujaratFirsthighwaytrucksuddenly
Next Article