Navsari : નવરાત્રિમાં પરંપરા અને ટેક્નોલોજીનો અનોખો સંગમ, ટ્રેડિશનલ વસ્ત્રો પહેરી રોબોટનો રાસ રમતો Video વાઇરલ
ગુજરાતની ઓળખ એવા નવરાત્રિ મહાપર્વને લઈ ખૈલયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજના આધુનિક યુગમાં ટેક્નોલોજીનો પણ ગરબાની રમઝટમાં ભાગીદારી જોવા મળી છે.
Advertisement
ગુજરાતની ઓળખ એવા નવરાત્રિ મહાપર્વને લઈ ખૈલયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજના આધુનિક યુગમાં ટેક્નોલોજીનો પણ ગરબાની રમઝટમાં ભાગીદારી જોવા મળી છે. નવરાત્રિમાં પરંપરા અને ટેક્નોલોજીનો અનોખો સંગમ જોવા મળ્યો છે. ગરબાના મેદાનમાં ટ્રેડિશનલ વસ્ત્રો પહેરી રોબોટનો રાસ રમતા વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાઇરલ થઈ રહ્યો છે. ટેકનોલોજી સાથે તાલ મિલાવતો રોબોટિક ખેલૈયો જોઈ સૌ કોઈ ચકિત થયા છે. પાઘડી પહેરી રોબોટ ગરબે ઘૂમ્યો હતો. યુનિટ્રી રોબોટીક્સ દ્વારા યુનિટ્રી G1 મોડેલ તૈયાર કરાયું છે. સુરતના પિનલ બારોટે ચીનથી રોબોટ ઈમ્પોર્ટ કર્યો હતો. 4.3 ફૂટ ઊંચાઈ અને 35 કિલો વજન આ રોબોટ ધરાવે છે..........જુઓ અહેવાલ..........

