Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Anand ની સત્યનારાયણ હોટેલમાં મસાલા પાપડમાંથી નીકળી ઇયળ

આણંદના વાસદની સત્યનારાયણ હોટેલ સંચાલકોની બેદરકારી હોટેલ સંચાલકો લોકોના આરોગ્ય સાથે કરી રહ્યા છે ખીલવાડ સત્યનારાયણ હોટેલમાં મસાલા પાપડમાંથી નીકળી ઇયળ આણંદના વાસદની સત્યનારાયણ હોટેલના સંચાલકોની બેદરકારી સામે આવી છે. જેમાં હોટેલ સંચાલકો લોકોના આરોગ્ય સાથે ખીલવાડ કરી રહ્યા...
Advertisement
  • આણંદના વાસદની સત્યનારાયણ હોટેલ સંચાલકોની બેદરકારી
  • હોટેલ સંચાલકો લોકોના આરોગ્ય સાથે કરી રહ્યા છે ખીલવાડ
  • સત્યનારાયણ હોટેલમાં મસાલા પાપડમાંથી નીકળી ઇયળ

આણંદના વાસદની સત્યનારાયણ હોટેલના સંચાલકોની બેદરકારી સામે આવી છે. જેમાં હોટેલ સંચાલકો લોકોના આરોગ્ય સાથે ખીલવાડ કરી રહ્યા છે. તેમાં સત્યનારાયણ હોટેલમાં મસાલા પાપડમાંથી ઇયળ નીકળી છે. જેમાં નાનું બાળક મસાલા પાપડમાં જીવતી ઈયળને જોઈ ચોંકી ગયુ હતુ.

Advertisement
Tags :
Advertisement

.

×