Ahmedabad માં પૈસાની લેતીદેતીમાં યુવકને માર્યો ઢોર માર, પોલીસે 11 ની કરી ધરપકડ
અમદાવાદનાં બોપલ વિસ્તારમાં પૈસાની લેતીદેતી બાબતે યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો.
Advertisement
અમદાવાદનાં બોપલ વિસ્તારમાં પૈસાની લેતીદેતી બાબતે યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો. 27 માર્ચે બોપલ સ્કાય સિટી પાસે બંનેલી આ સમગ્ર ઘટનામાં બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી કરીને 11 લોકોની ધરપકડ કરી છે...જુઓ આ અહેવાલ...
Advertisement