Aanjana Dham | CM Bhupendra Patel હસ્તે વૈશ્વિક કક્ષાનાં આંજણાધામનો શિલાન્યાસ
રૂ. 300 કરોડનાં ખર્ચે વૈશ્વિક કક્ષાનું આધુનિક 'આંજણાધામ'નું નિર્માણ કરવામાં આવ્યું છે.
01:56 PM Jan 05, 2025 IST
|
Vipul Sen
ગાંધીનગરના જમિયતપુરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલની ઉપસ્થિતિમાં આંજણાધામ શિલાન્યાસ સમારોહ યોજાયો હતો. રૂ. 300 કરોડનાં ખર્ચે વૈશ્વિક કક્ષાનું આધુનિક 'આંજણાધામ'નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં ચૌધરી સમાજનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા...જુઓ અહેવાલ
Next Article