Isudan Gadhvi ની સામે જ AAP નાં કાર્યકર્તાએ યુવકને ઝીંકી દીધો લાફો! Video વાઇરલ
મોરબીમાં આમ આદમી પાર્ટીની જાહેરસભામાં લાફાવાળી ઈસુદાન ગઢવીને સવાલ કરનારને ઝીંકી દેવાયો લાફો રાજનગર સોસાયટીમાં હતી આમ આદમી પાર્ટીની સભા Morbi: આમ આદમી પાર્ટીનાં પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી (Isudan Gadhvi) મોરબીની મુલાકાતે હતા. અહીં, આમ આદમી પાર્ટીની (AAP) જનસભા...
09:34 AM Aug 05, 2025 IST
|
SANJAY
- મોરબીમાં આમ આદમી પાર્ટીની જાહેરસભામાં લાફાવાળી
- ઈસુદાન ગઢવીને સવાલ કરનારને ઝીંકી દેવાયો લાફો
- રાજનગર સોસાયટીમાં હતી આમ આદમી પાર્ટીની સભા
Morbi: આમ આદમી પાર્ટીનાં પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી (Isudan Gadhvi) મોરબીની મુલાકાતે હતા. અહીં, આમ આદમી પાર્ટીની (AAP) જનસભા યોજાઈ હતી, જેમાં તેઓ હાજર રહ્યા હતા. આ જનસભામાં પાર્ટીનાં આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ જનસભાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વાઇરલ વીડિયોમાં AAP નો એક કાર્યકર ઈસુદાન ગઢવીને સવાલ કરનાર યુવકને બધાની સામે લાફો મારતે નજરે પડે છે. આ વીડિયો સામે આવતા હવે આપનાં પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી સવાલોનાં ઘેરામાં આવ્યા છે.
Next Article