અબ્રામાના Gopin Farm ખાતે Dhirendra Shastri નું રોકાણ કરશે
આજે સુરતમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે. મળતી જાણકારી અનુસાર, સુરતના લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે. આ અંગેનું તમામ આયોજન કરવામા આવી રહ્યું છે.બાગેશ્વર સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી ગોપીન ફાર્મ હાઉસમાં રોકાશે.સુરક્ષાની દ્રષ્ટિએ ગોપીન...
Advertisement
આજે સુરતમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે. મળતી જાણકારી અનુસાર, સુરતના લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે. આ અંગેનું તમામ આયોજન કરવામા આવી રહ્યું છે.બાગેશ્વર સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી ગોપીન ફાર્મ હાઉસમાં રોકાશે.સુરક્ષાની દ્રષ્ટિએ ગોપીન ફાર્મ ખુબજ મજબૂત સ્થળ છે. સુરતના જાણીતા બિલ્ડર લવજી બાદશાહનું ફાર્મ હાઉસ છે ગોપીન ફાર્મ.
આ પણ વાંચો-
Advertisement
Advertisement


