Banaskantha ના કાણોદર ગામે મકાનમાં AC ફાટતા સર્જાઈ દુર્ઘટના
Banaskantha AC Blast: બનાસકાંઠા (Banaskantha) ના કાણોદર (Kanodar ગામે હાઈવે પર આવેલી એક રહેણાંક સોસાયટીમાં એસી ફાટવા (AC Blast) ની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. મકાનમાં એસી બ્લાસ્ટ થવાની સાથે જ ઘરમાં શોર્ટ સર્કિટ સર્જાયું હતું, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
Advertisement
- Banaskantha ના કાણોદર ગામે મકાનમાં AC ફાટતા સર્જાઈ દુર્ઘટના
- AC બ્લાસ્ટ બાદ ઘરમાં શોર્ટ સર્કિટ થતા અફરાતફરી
- ગંભીર ઈજાઓ થતા એક આશાસ્પદ યુવકનું કરુણ મોત
- કાણોદર હાઈવે પર આવેલી રહેણાંક સોસાયટીમાં બની ઘટના
- બ્લાસ્ટના અવાજથી આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા
Banaskantha AC Blast: બનાસકાંઠા (Banaskantha) ના કાણોદર (Kanodar ગામે હાઈવે પર આવેલી એક રહેણાંક સોસાયટીમાં એસી ફાટવા (AC Blast) ની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. મકાનમાં એસી બ્લાસ્ટ થવાની સાથે જ ઘરમાં શોર્ટ સર્કિટ સર્જાયું હતું, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘરમાં હાજર એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, જેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં એસીના સતત વપરાશ વચ્ચે સર્જાયેલી આ દુર્ઘટનાએ વીજ ઉપકરણોની સુરક્ષા સામે મોટા સવાલો ઉભા કર્યા છે. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..
Advertisement


