RajkumarJat Case : ગુજરાતી ભાષામાં વીડિયો બનાવી જયરાજસિંહ પર ઉઠાવ્યા સવાલો
ગુજરાતી ભાષામાં વીડિયો બનાવી જયરાજસિંહ પર સવાલો ઉઠાવ્યા રાજકુમાર જાટ ગોંડલ કેસમાં એક્સિડેન્ટ કે હત્યા? ગ્રાન્ડમાસ્ટર શિફુજીએ સવાલ ઉઠાવ્યો રાજકુમાર જાટ ગોંડલ કેસ - પરિવારના પ્રશ્નો અને ન્યાય માટેની લડત RajkumarJat Case : ગુજરાતી ભાષામાં વીડિયો બનાવી જયરાજસિંહ પર...
01:06 PM Apr 13, 2025 IST
|
SANJAY
- ગુજરાતી ભાષામાં વીડિયો બનાવી જયરાજસિંહ પર સવાલો ઉઠાવ્યા
- રાજકુમાર જાટ ગોંડલ કેસમાં એક્સિડેન્ટ કે હત્યા? ગ્રાન્ડમાસ્ટર શિફુજીએ સવાલ ઉઠાવ્યો
- રાજકુમાર જાટ ગોંડલ કેસ - પરિવારના પ્રશ્નો અને ન્યાય માટેની લડત
RajkumarJat Case : ગુજરાતી ભાષામાં વીડિયો બનાવી જયરાજસિંહ પર સવાલો ઉઠાવ્યા છે. જેમાં રાજકુમાર જાટ ગોંડલ કેસમાં એક્સિડેન્ટ કે હત્યા? ગ્રાન્ડમાસ્ટર શિફુજીએ સવાલ ઉઠાવ્યો છે. તેમાં રાજકુમાર જાટ ગોંડલ કેસ - પરિવારના પ્રશ્નો અને ન્યાય માટેની લડત છે. જેમાં ગ્રેન્ડમાસ્ટર શિફુજી શૌર્ય ભારદ્વાજ આ પરિવાર સાથે છે અને તેમના ન્યાયના માર્ગમાં પુર્ણ સહયોગ આપશે. તેમજ વીડિયોમાં જણાવ્યું છે કે મારામાં શક્તિ મુજબ હું બધું કરીશ જેથી જે લોકોને આ કેસની ખબર નથી, તેમને પણ આ ઘટનાની સાચી જાણકારી મળી શકે. ગ્રાન્ડમાસ્ટર શિફુજીનો રાજકુનાર જાટના ન્યાય માટે વધુ એક વીડિયો સામે આવ્યો છે. ઘટનાની જાણ થતા પહેલા હિન્દીમાં ગઈકાલે મારવાડી અને આજે ગુજરાતી ભાષામા વીડિયો બનાવ્યો છે.
Next Article