Surat પાલિકા સંચાલિત સિટી બસના કંડકટર્સ-ડ્રાયવર્સ વિરુદ્ધ કાર્યવાહી
સુરત પાલિકાના જાહેર પરિવહન સેવા સમિતિના ચેરમેને સિટી બસના કંડકટર્સ અને ડ્રાયવર્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. છેલ્લા 1.5 વર્ષમાં પાલિકા સંચાલિત સિટી બસના કુલ 1032 કંડકટર્સ-ડ્રાયવર્સની હકાલપટ્ટી કરી છે.
Advertisement
Surat: પાલિકાના જાહેર પરિવહન સેવા સમિતિના ચેરમેને સિટી બસના કંડકટર્સ અને ડ્રાયવર્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. છેલ્લા 1.5 વર્ષમાં પાલિકા સંચાલિત સિટી બસના કુલ 1032 કંડકટર્સ-ડ્રાયવર્સની હકાલપટ્ટી કરી છે. જૂઓ સમગ્ર અહેવાલ......
Advertisement