Kutch ના અંજારમાં દબાણકારો સામે કાર્યવાહીથી ફફડાટ
કચ્છના અંજારમાં દબાણકારો સામે કાર્યવાહીથી ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. અંજારમાં આરાપીએ સ્વૈચ્છાએ ગેરકાયદે બાંધકામ તોડ્યું હતું.
Advertisement
કચ્છના અંજારમાં દબાણકારો સામે કાર્યવાહી કરવામાં આવી છે. અંજારમાં આરોપીએ સ્વૈચ્છાએ ગેરકાયદે બાંધકામ તોડ્યું છે. 16 લાખના પ્લોસ સહિત 22 લાખની જમીન ખુલ્લી કરવામાં આવી છે. રહેણાંક મકાન તોડી 222.75 સ્કવેર મીટર જમીન ખુલ્લી કરાઈ છે. આરોપી મુસ્તાક ઉર્ફે મુસીયા બાયડ સામે અનેક ગુના નોંધાયેલા છે. આરોપી વિરૂદ્ધ હત્યાના પ્રયાસ, રાયોટિંગ, પ્રોહિબિશનના ગુનાઓ પણ નોંધાયા છે.
Advertisement