Porbandar માં સામુહિક દુષ્કર્મ કેસમાં કાર્યવાહી, મુખ્ય આરોપી સહિત ચાર નરાધમો જેલ હવાલે!
પોરબંદરમાં સામુહિક દુષ્કર્મ કેસમાં કાર્યવાહી! પાર્ટી પ્લોટમાં લઈ જઈ 16 વર્ષીય સગીરાની લાજ લૂંટી!
12:05 AM Jul 30, 2025 IST
|
Vipul Sen
પોરબંદરમાં સામુહિક દુષ્કર્મ કેસમાં કાર્યવાહી! પાર્ટી પ્લોટમાં લઈ જઈ 16 વર્ષીય સગીરાની લાજ લૂંટી! મુખ્ય આરોપી સહિત ચાર નરાધમો જેલ હવાલે! સામુહિક બળાત્કાર કરનારા હેવાનો હેવાલાતમાં! 'મારી ભૂલ થઈ ગઈ, હવે હું કાયદાને હાથમાં નહીં લઉ'! પોરબંદરની પવિત્ર ધરતી પર સગીરા સાથે પિશાચી કૃત્ય! ત્રણ હેવાનોએ વારફારતી સગીરાનું શારીરિક શોષણ કર્યુ હતું....જુઓ અહેવાલ...
Next Article