એકતાનગરમાં અભિનેતા Aamir Khan, સરદાર સાહેબની પ્રતિમા જોઈ અભિભૂત થયા
તેમણે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનાં (Statue of Unity) સમગ્ર પરિસરની મુલાકાત લઇ સરદાર સાહેબને ભાવવંદના કરી હતી.
08:10 PM Jan 26, 2025 IST
|
Vipul Sen
એકતાનગર સ્થિત સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનાં સાંનિધ્યમાં ઉજવાયેલા 76 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં બોલિવૂડનાં જાણીતા અભિનેતા આમિર ખાન (Aamir Khan) સહભાગી બન્યા હતા. તેમણે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનાં (Statue of Unity) સમગ્ર પરિસરની મુલાકાત લઇ સરદાર સાહેબને ભાવવંદના કરી હતી.
Next Article