પીઢ અભિનેતા પદ્મશ્રી Manoj Kumar નું 87 વર્ષે નિધન, 'ભારત કુમાર' તરીકે હતા જાણીતા
ભરત કુમાર તરીકે જાણીતા મનોજ કુમારે 4 એપ્રિલ 2025 ના રોજ મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે.
Advertisement
Manoj Kumar Death : બોલિવૂડ અભિનેતા મનોજ કુમાર હવે આ દુનિયામાં નથી રહ્યા. અભિનેતા અને ફિલ્મ દિગ્દર્શક મનોજ કુમારનું શુક્રવારે વહેલી સવારે 87 વર્ષની વયે અવસાન થયું છે. ભરત કુમાર તરીકે જાણીતા મનોજ કુમારે 4 એપ્રિલ 2025 ના રોજ મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે....જુઓ અહેવાલ...
Advertisement