અભિનેત્રી રક્ષા શ્રીવાસ્તવે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.અભિનેત્રી રક્ષા શ્રીવાસ્તવે દરેક નાગરિકને આઝાદીના અમૃત મહોત્સવની શુભકામના પાઠવી..અને પ્રધાનમંત્રી મોદીના હર ઘર તિરંગા અભિયાનને સાર્થક બનાવવા અપીલ કરી ..તેમણે સૌ કોઇને ઘરો અને સંસ્થાઓમાં તિરંગો ફરકાવવા અપીલ કરી
Advertisement
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.
Advertisement
અભિનેત્રી રક્ષા શ્રીવાસ્તવે દરેક નાગરિકને આઝાદીના અમૃત મહોત્સવની શુભકામના પાઠવી..અને પ્રધાનમંત્રી મોદીના હર ઘર તિરંગા અભિયાનને સાર્થક બનાવવા અપીલ કરી ..તેમણે સૌ કોઇને ઘરો અને સંસ્થાઓમાં તિરંગો ફરકાવવા અપીલ કરી
Advertisement


