અદાણી એનર્જીએ મુંબઈમાં ખારઘર-વિક્રોલી ટ્રાન્સમિશન લાઈન શરૂ કરી
અદાણી પોર્ટફોલિયોના ઉર્જા ઉકેલ, ટ્રાન્સમિશન અને વિતરણના એક અંગ સમી અગાઉ અદાણી ટ્રાન્સમિશન લિ.તરીકે જાણીતી અને હવે અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.દ્વારા કાર્યાન્વિત કરવામાં આવેલ ખારઘર વિક્રોલી ટ્રાન્સમિશન પ્રોજેક્ટ મુંબઈ શહેરમાં વધતી જતી અને ભવિષ્યની માંગને પહોંચી વળવા વધારાની વીજ લાવવા...
Advertisement
અદાણી પોર્ટફોલિયોના ઉર્જા ઉકેલ, ટ્રાન્સમિશન અને વિતરણના એક અંગ સમી અગાઉ અદાણી ટ્રાન્સમિશન લિ.તરીકે જાણીતી અને હવે અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.દ્વારા કાર્યાન્વિત કરવામાં આવેલ ખારઘર વિક્રોલી ટ્રાન્સમિશન પ્રોજેક્ટ મુંબઈ શહેરમાં વધતી જતી અને ભવિષ્યની માંગને પહોંચી વળવા વધારાની વીજ લાવવા માટે સક્ષમ બનાવશે.
Advertisement


