Kutch માં ધરણા પર ઉતરેલા કર્મીઓને Adani એ ફટકારી Notice!
અદાણી હસ્તકની સુપર હેન્ડલર કંપનીએ કર્મીઓને નોટિસ ફટકારી હોવાની માહિતી છે.
10:32 PM Apr 18, 2025 IST
|
Vipul Sen
કચ્છમાં ધરણા પર ઉતરેલા કર્મીઓને અદાણીએ નોટિસ ફટકારી છે. અદાણી (Adani) હસ્તકની સુપર હેન્ડલર કંપનીએ કર્મીઓને નોટિસ ફટકારી હોવાની માહિતી છે. ધરણાં પર ઉતરેલા કર્મચારીઓનાં ઘરે ફરી નોટિસ આપવામાં આવી છે. સુપર હેન્ડલર કંપનીએ કહ્યું, અમને 800 કરોડની નુકશાની થઇ છે. કર્મચારીઓ કામ પર પરત નહીં ફરે તો બીજી વ્યવસ્થા કરવા સૂચના અપાઈ છે...જુઓ અહેવાલ...
Next Article