ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VIDEO : રાજીવ મોદીની મુશ્કેલીમાં થયો વધારો, ફરિયાદ કરનાર બલગેરિયન યુવતી અચાનક થઈ ગાયબ

કેડીલા ફાર્માના (CADILA PHARMA) માલિક રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મનો આરોપ લગાવતી ફરિયાદ નોંધાવી હતી. હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. રાજીવ મોદી સામે ફરિયાદ કરનાર યુવતી અચાનક ગાયબ થઇ ગઇ છે. બલ્ગેરિયન યુવતીના વકીલે આ મામલે જેસીપીને...
11:14 PM Feb 03, 2024 IST | Harsh Bhatt
કેડીલા ફાર્માના (CADILA PHARMA) માલિક રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મનો આરોપ લગાવતી ફરિયાદ નોંધાવી હતી. હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. રાજીવ મોદી સામે ફરિયાદ કરનાર યુવતી અચાનક ગાયબ થઇ ગઇ છે. બલ્ગેરિયન યુવતીના વકીલે આ મામલે જેસીપીને...

કેડીલા ફાર્માના (CADILA PHARMA) માલિક રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મનો આરોપ લગાવતી ફરિયાદ નોંધાવી હતી. હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. રાજીવ મોદી સામે ફરિયાદ કરનાર યુવતી અચાનક ગાયબ થઇ ગઇ છે. બલ્ગેરિયન યુવતીના વકીલે આ મામલે જેસીપીને ફરિયાદ કરી છે. વકીલે ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે 24 જાન્યુઆરી બાદથી યુવતીનો સંપર્ક થઇ શક્યો નથી.

આ પણ વાંચો -- ગાંધીધામ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી યોગસેવક શિશપાલજીના અધ્યક્ષસ્થાને યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો

Tags :
BULGARIANCadiladisappearLadyPHARMARajiv Modiwatch
Next Article