ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PM Modi ની નીતિઓના Aditya Gadhvi એ કર્યા વખાણ

ગુજરાતના ફોક સિંગર આદિત્ય ગઢવીનું ગુજરાતી ગીત ‘Khalasi’ છેલ્લા કેટલાય દિવસથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. આ ગુજરાતી સોંગને યુ-ટ્યુબ પર 50 મિલિયન કરતા પણ વધુ લોકો જોઇ ચૂક્યા છે.નવી પેઢીના સંગીતના કલાકારો પણ પીએમ મોદીથી વ્યક્તિત્વથી હંમેશા...
01:19 PM Nov 03, 2023 IST | Hiren Dave
ગુજરાતના ફોક સિંગર આદિત્ય ગઢવીનું ગુજરાતી ગીત ‘Khalasi’ છેલ્લા કેટલાય દિવસથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. આ ગુજરાતી સોંગને યુ-ટ્યુબ પર 50 મિલિયન કરતા પણ વધુ લોકો જોઇ ચૂક્યા છે.નવી પેઢીના સંગીતના કલાકારો પણ પીએમ મોદીથી વ્યક્તિત્વથી હંમેશા...

ગુજરાતના ફોક સિંગર આદિત્ય ગઢવીનું ગુજરાતી ગીત ‘Khalasi’ છેલ્લા કેટલાય દિવસથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. આ ગુજરાતી સોંગને યુ-ટ્યુબ પર 50 મિલિયન કરતા પણ વધુ લોકો જોઇ ચૂક્યા છે.નવી પેઢીના સંગીતના કલાકારો પણ પીએમ મોદીથી વ્યક્તિત્વથી હંમેશા પ્રભાવિત થયેલા છે.આદિત્ય ગઢવી એ જ પૈકીના એક જ છે. એ જ કારણ રહ્યું કે આદિત્ય ગઢવી નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા તે સમયની એટલે કે 2014 પહેલાની તેમના એક કાર્યક્રમ સમયે થયેલી મુલાકાતને યાદ કરી ખાસ વીડિયો બનાવ્યો હતો. ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના સૂત્ર સાથે ભારતને વિશ્વ ગુરુ બનાવવાના પીએમ નરેન્દ્ર મોદીના પ્રયાસને આદિત્યએ સંગીતના શબ્દોમાં આ વીડિયોમાં સવિનય આવકાર્યો હતો.

Tags :
adityagadhaviGujaratFirstMeetingPMModipraisespraisingsongs
Next Article