ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bangal બાદ Punjabમાં પણ તૂટ્યું INDI ગઠબંધન

Political News: પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના આંચકા પછી, હવે આમ આદમી પાર્ટીએ પણ પંજાબમાં કોંગ્રેસને બાજુ પર મૂકી દીધી છે. AAP એ સ્પષ્ટ કર્યું છે કે પાર્ટી પંજાબમાં એકલા હાથે લોકસભા ચૂંટણી લડશે. પંજાબના સીએમ અને આપ નેતા ભગવંત માને...
08:29 PM Jan 24, 2024 IST | Hiren Dave
Political News: પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના આંચકા પછી, હવે આમ આદમી પાર્ટીએ પણ પંજાબમાં કોંગ્રેસને બાજુ પર મૂકી દીધી છે. AAP એ સ્પષ્ટ કર્યું છે કે પાર્ટી પંજાબમાં એકલા હાથે લોકસભા ચૂંટણી લડશે. પંજાબના સીએમ અને આપ નેતા ભગવંત માને...

Political News: પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના આંચકા પછી, હવે આમ આદમી પાર્ટીએ પણ પંજાબમાં કોંગ્રેસને બાજુ પર મૂકી દીધી છે. AAP એ સ્પષ્ટ કર્યું છે કે પાર્ટી પંજાબમાં એકલા હાથે લોકસભા ચૂંટણી લડશે. પંજાબના સીએમ અને આપ નેતા ભગવંત માને કહ્યું કે અમારે પંજાબમાં કોંગ્રેસ સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે કહ્યું, આમ આદમી પાર્ટીએ પંજાબની 13 લોકસભા સીટો માટે લગભગ 40 ઉમેદવારોને શોર્ટલિસ્ટ કર્યા છે. પાર્ટી 13 લોકસભા સીટો માટે ઉમેદવારો માટે સર્વે કરી રહી છે.

 

આ  પણ  વાંચો  - Republic Day 2024: ગણતંત્ર દિવસ અને સ્વતંત્રતા દિવસમાં ધ્વજ ફરકાવવામાં શું છે તફાવત ?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

 

Tags :
AAPBhagwantMannGujaratFirstindiLokSabhaElections2024Punjab
Next Article