ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

થપ્પડથી ક્રિસ રોકનું નસીબ ચમક્યું! 3500ની ટિકિટ હવે 31 હજારમાં વહેંચાઈ રહી છે

ક્રિસ રોક અને વિલ સ્મિથ વચ્ચેના વિવાદને કારણે ઓસ્કાર 2022 એવોર્ડ સતત ચર્ચામાં છે. ક્રિસ રોક ઈવેન્ટને હોસ્ટ કરી રહ્યો હતો અને તેણે એક્ટર વિલ સ્મિથની પત્નીની મજાક ઉડાવી, જેના કારણે વિલ સ્મિથે ક્રિસ રોકને થપ્પડ મારી. આ વિવાદે આખી દુનિયામાં હેડલાઇન્સ બનાવી છે તો બીજી તરફ આ હંગામા બાદ ક્રિસ રોકનું નસીબ પણ ચમક્યું છે. એક તરફ, આજે દરેક લોકો Google પર તેમના વિશે માહિતી એકત્રિત કરી રહ્યા છે. સાથે
09:28 AM Mar 30, 2022 IST | Vipul Pandya
ક્રિસ રોક અને વિલ સ્મિથ વચ્ચેના વિવાદને કારણે ઓસ્કાર 2022 એવોર્ડ સતત ચર્ચામાં છે. ક્રિસ રોક ઈવેન્ટને હોસ્ટ કરી રહ્યો હતો અને તેણે એક્ટર વિલ સ્મિથની પત્નીની મજાક ઉડાવી, જેના કારણે વિલ સ્મિથે ક્રિસ રોકને થપ્પડ મારી. આ વિવાદે આખી દુનિયામાં હેડલાઇન્સ બનાવી છે તો બીજી તરફ આ હંગામા બાદ ક્રિસ રોકનું નસીબ પણ ચમક્યું છે. એક તરફ, આજે દરેક લોકો Google પર તેમના વિશે માહિતી એકત્રિત કરી રહ્યા છે. સાથે
ક્રિસ રોક અને વિલ સ્મિથ વચ્ચેના વિવાદને કારણે ઓસ્કાર 2022 એવોર્ડ સતત ચર્ચામાં છે. ક્રિસ રોક ઈવેન્ટને હોસ્ટ કરી રહ્યો હતો અને તેણે એક્ટર વિલ સ્મિથની પત્નીની મજાક ઉડાવી, જેના કારણે વિલ સ્મિથે ક્રિસ રોકને થપ્પડ મારી. 
આ વિવાદે આખી દુનિયામાં હેડલાઇન્સ બનાવી છે તો બીજી તરફ આ હંગામા બાદ ક્રિસ રોકનું નસીબ પણ ચમક્યું છે. એક તરફ, આજે દરેક લોકો Google પર તેમના વિશે માહિતી એકત્રિત કરી રહ્યા છે. સાથે જ તેમને સ્ટેન્ડ-અપ શોમાં પણ ફાયદો થયો છે.
વિલ સ્મિથના થપ્પડ પછી, ક્રિસ રોક હવે દુનિયામાં છવાઈ ગયો છે. ક્રિસ રોકને લોકપ્રિયતા તો મળી છે પરંતુ સાથે જ તેની કોમેડી ટુરનો પણ ફાયદો મળી રહ્યો છે.  ક્રિસ રોકના આગામી સ્ટેન્ડ અપ શોની માંગ વધી છે. એટલું જ નહીં, શોની ટિકિટના ભાવમાં પણ જોરદાર ઉછાળો આવ્યો છે.

 ટિકપિકે ટ્વીટ કર્યું, 'અમે ક્રિસ રોકના શો માટે ગઈકાલે રાત્રે એટલી ટિકિટો વેચી ન હતી જેટલી અમે આખા મહિનામાં વેચી હતી.'
Tags :
ChrisRockComedyShowGujaratFirstoscarwillsmith
Next Article