Microsoft પછી, ગૂગલની Buyout ઓફર, 5 દેશમાં કર્મચારીને પૈસા લઈ નોકરી છોડવા પ્રસ્તાવ
કંપનીએ ખર્ચમાં ઘટાડો કરવા માટે કેનેડા, ફ્રાન્સ, જર્મની, જાપાન અને સ્વિટ્ઝર્લૅન્ડના કર્મચારીઓને પોતાની ઈચ્છાથી પૈસા લઈને નોકરી છોડવા એટલે કે એક્ઝિટ પેકેજની ઓફર આપી છે.
Advertisement
માઈક્રોસોફ્ટ બાદ હવે ગૂગલે 5 દેશોમાં બાયઆઉટની જાહેરાત કરી છે. કંપનીએ ખર્ચમાં ઘટાડો કરવા માટે કેનેડા, ફ્રાન્સ, જર્મની, જાપાન અને સ્વિટ્ઝર્લૅન્ડના કર્મચારીઓને પોતાની ઈચ્છાથી પૈસા લઈને નોકરી છોડવા એટલે કે એક્ઝિટ પેકેજની ઓફર આપી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ભારે ખર્ચ અને વધતા વર્કફોર્સ વચ્ચે ગૂગલની પેરેન્ટ કંપની અલ્ફાબેટે પોતાની AI સ્ટ્રેટેજી પર ધ્યાન કેન્દ્રિત કરવા અને પ્રાથમિકતા અનુસાર સંસાધનોને સ્થાનાંતરિત કરવા માટે આ નિર્ણય લીધો છે....જુઓ અહેવાલ....

