મુનીર-ભુટ્ટો બાદ હવે Shehbaz Sharif ની ફાંકા ફોજદારી
Indus Water Treaty મુદ્દે પાકિસ્તાન હવે ઝેર ઓકી રહ્યું છે. અસિમ મુનિર, બિલાવલ ભુટ્ટો બાદ હવે પાકિસ્તાન વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
01:52 PM Aug 13, 2025 IST
|
Hardik Prajapati
Indus Water Treaty : પહલગામ આતંકી હુમલા બાદ (Pahalgam Terrorist Attack) ભારતે પાકિસ્તાનને જવાબ આપવા માટે સિંધુ જળ સંધિ (Indus Water Treaty)સ્થગિત કરી છે. જેનાથી પાકિસ્તાન ગુસ્સે ભરાયું છે. અસીમ મુનીર, બિલાવલ ભુટ્ટો પછી પાકિસ્તાન વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ ભારતને ધમકી આપી છે. તેમણે કહ્યું કે, ભારત પાકિસ્તાનના હકનું પાણીનું એક ટીપું પણ છીનવી શકશે નહીં. સિંધુ જળ સંધિને અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી હોવાથી પાકિસ્તાનને પાણીના દરેક ટીપા માટે સંઘર્ષ કરવાનો વારો આવ્યો છે. જૂઓ અહેવાલ....
Next Article