ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રાજ્યમાં વરસાદ બાદ જાણો શું છે ડેમોની સ્થિતિ

રાજ્યમાં આગામી 3 દિવસોમાં વરસાદની આગાહી (Weather Forecast) છે અને આજે પણ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદના (Rain) પગલે નાના મોટા ડેમોમાં પાણીની આવક વધી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદને લીધે સરદાર સરોવર ડેમ (Sardar Sarovar Dam) હાઈએલર્ટ પર છે ત્યારે રાજ્યમાં ડેમોની સ્થિતિ નીચે પ્રમાણે છે.રાજ્યના ડેમો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ એમ પાંચ àª
01:53 PM Aug 23, 2022 IST | Vipul Pandya

રાજ્યમાં આગામી 3 દિવસોમાં વરસાદની આગાહી (Weather Forecast) છે અને આજે પણ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદના (Rain) પગલે નાના મોટા ડેમોમાં પાણીની આવક વધી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદને લીધે સરદાર સરોવર ડેમ (Sardar Sarovar Dam) હાઈએલર્ટ પર છે ત્યારે રાજ્યમાં ડેમોની સ્થિતિ નીચે પ્રમાણે છે.
રાજ્યના ડેમો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ એમ પાંચ ઝોન પ્રમાણે વિભાજીત કરવામાં આવ્યા છે. ગુજરાતના (Gujarat) કુલ 207 ડેમો 81.48% ભરાઈ ચુક્યા છે.
ઉત્તર ગુજરાતના કુલ 15 ડેમો 74.57%, મધ્ય ગુજરાતના કુલ 17 ડેમો 76.35%, દક્ષિણ ગુજરાતના 13 ડેમો 77.42%, સૌરાષ્ટ્રના 141 ડેમો 75.82% અને કચ્છના 20 ડેમો 75.08% ડેમો ભરાયેલા છે.
બીજી તરફ રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર (Sardar Sarovar Dam) ડેમ 90.93% ભરાયો છે અને હાઈએલર્ટ પર છે. જેના કારણે આજુબાજુના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો- આગામી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી
Tags :
GujaratGujaratFirstGujaratMonsoonRainsWeatherForecast
Next Article