Rajkotના Mansukh Sagathiya બાદ વધુ એક લાંચિયા TDO સકંજામાં
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ભ્રષ્ટાચારી Asst TDO ના ઘરેથી રોકડા 73 લાખ મળી આવ્યા. આ સાથે 4.5 લાખની કિંમતના સોનાના બિસ્કીટ પણ મળી આવ્યા છે. અત્યારે દસ્તાવેજો તથા અન્ય મિલકતો બાબતે ચકાસણી અને તપાસ યથાવત છે. હજી પણ કરોડોની બેનામી સંપત્તિ...
Advertisement
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ભ્રષ્ટાચારી Asst TDO ના ઘરેથી રોકડા 73 લાખ મળી આવ્યા. આ સાથે 4.5 લાખની કિંમતના સોનાના બિસ્કીટ પણ મળી આવ્યા છે. અત્યારે દસ્તાવેજો તથા અન્ય મિલકતો બાબતે ચકાસણી અને તપાસ યથાવત છે. હજી પણ કરોડોની બેનામી સંપત્તિ મળી આવે તેવી આશંકા છે.


